ખેલમહાકુંભ – ટીમ રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ

રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ
  1. અંડર-૯,અંડર-૧૧, અંડર- ૧૪. અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
  2. બીજી રમત માં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ વખત (પ્રથમ રમતના કેએમકે આઈડી) કરેલ રજીસ્ટ્રેશન આઈડી થી જ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે અન્યથા બીજી રમત નુ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહી
નોંધ : * ચિહ્નો વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે
નોંધ : * Registration Guideline
ટીમની વિગતો



Note - You will receive the login ID and password information of the player in the above Mobile no.

ટીમ બાહેધરી

  1. ૧. સ્પર્ધા દરમ્યાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે આયોજકની કોઈ જવાબદારી રહેશે નહી.
  2. ૨. હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજયમાંથી ફકત એકજ સ્થળેથી કરીશ અન્યથા મારું રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે.
  3. ૩. આથી બાહેંધરી આપું છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
  4.  
Top