ખેલમહાકુંભ – વ્યકિતગત રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ

રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ
  1. અંડર-૯,અંડર-૧૧, અંડર- ૧૪. અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
  2. બીજી રમત માં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ વખત (પ્રથમ રમતના કેએમકે આઈડી) કરેલ રજીસ્ટ્રેશન આઈડી થી જ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે અન્યથા બીજી રમત નુ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહી
નોંધ : * ચિહ્નો વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે
નોંધ : * વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરતી વખતે ફકત એક રમત પસંદ કરવા માટે બીજી રમત માટેનું ચેકબોક્સ ટીક કરવું નહીં.(એક રમત પસંદગી માટે)
નોંધ : * વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરતીવખતે બીજી અન્ય રમત પસંદ કરવા માટે ચેક બોક્સ ટીક કરો. (બે રમતો ની પસંદગી માટે)
નોંધ : * For registration of another team game, click on the team game link to register
કેએમકે આઈડી માંથી ડેટા મેળવો
Top